ભોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોળિયું

વિશેષણ

  • 1

    કપટમાં ન સમજે તેવું; સાલસ.

મૂળ

दे. भोल; हिं. भोला