ભૌતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૌતિક

વિશેષણ

  • 1

    પંચમહાભૂત સંબંધી-તેમનું બનેલું; સ્થૂળ; જડ.

  • 2

    ભૂતયોનિ સંબંધી.

મૂળ

सं.