ભૌમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૌમ

વિશેષણ

  • 1

    પૃથ્વીસંબંધી.

  • 2

    મંગળનું.

પુંલિંગ

  • 1

    મંગળગ્રહ.

  • 2

    મંગળવાર.

  • 3

    સાટોડીનો છોડ.

મૂળ

सं.