ભૂ પીતું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂ પીતું કરવું

  • 1

    તરતના જન્મેલા બાળકને પાણીમાં ડુબાડીને મારી નાખવું.

  • 2

    નબળું કે નિષ્ફળ યા નેસ્તનાબૂદ-શક્તિહીન કરવું.