મંત્રમુગ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંત્રમુગ્ધ

વિશેષણ

  • 1

    મંત્રથી મોહ પામેલું કે બીજા કશાથી તેના જેવી અસર પામેલું.