મંદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંદાર

નપુંસક લિંગ

  • 1

    સ્વર્ગનાં પાંચ વૃક્ષોમાંનું એક.

  • 2

    તેનું ફૂલ.

મૂળ

सं.

મદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદાર

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    આધાર; ભરોસો (મદાર બાંધવી, મદાર રાખવી).

મૂળ

अ.