મઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઉ

વિશેષણ

 • 1

  ઘણા દિવસનું ભૂખ્યું; ભૂખથી ટળવળતું.

 • 2

  પોચું.

 • 3

  કંજૂસ.

પુંલિંગ

 • 1

  ભૂખ્યા અને દુઃખી લોકોનું ટોળું.

મૂઉં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂઉં

વિશેષણ

 • 1

  મૂએલું; મરેલું.

 • 2

  ક્રોધ કે વહાલમાં અપાતું વિશેષણ-ઉદ્ગાર.

મૂળ

प्रा. मुअ, मूअ (सं. मृत)