મઉ થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઉ થવું

 • 1

  દબાવું; નમવું.

 • 2

  કંગાળ થવું.

 • 3

  કંજૂસ થવું.

 • 4

  દોરાવું; આગળ જવું.