મક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મક્કર

પુંલિંગ

  • 1

    છળ; કપટ; દગો.

મૂળ

જુઓ મકર; સર૰ हिं.

મુક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુક્કર

વિશેષણ

  • 1

    ઠરાવેલું.

મૂળ

જુઓ મુકરર

મુક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુક્કર

અવ્યય

  • 1

    જરૂર; ખચીત.