મુક્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુક્કી

સ્ત્રીલિંગ

  • 1

    ઠોંસો (મુક્કી ઠોકવી, મુક્કી મારવી, મુક્કી લગાવવી).

મૂળ

दे. बुक्का=મુષ્ટિ; સર૰ प्रा. मुट्ठि ( सं. मुष्टि); સર૰ हिं, म.