મુકુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુકુટ

પુંલિંગ

  • 1

    મુગટ; પાઘડી પર સજવાનો એક શણગાર.

  • 2

    રાજાનો તાજ.

મૂળ

सं.