મકતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકતું

વિશેષણ

  • 1

    મગતું; મકતું; મોકળું; પહોળું; છૂટાશવાળું.

મુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુક્ત

વિશેષણ

  • 1

    બંધનરહિત; છૂટું.

  • 2

    મુક્તિ પામેલું.

મૂળ

सं.