મુક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    મોક્ષ.

  • 2

    છુટકારો; મોકળાશ; છૂટ (મુક્તિ આપવી, મુક્તિ મળવી).

મૂળ

सं.