મકતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકતો

પુંલિંગ

  • 1

    ગઝલની છેલ્લી ટૂંક.

મૂળ

अ.

મક્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મક્તો

પુંલિંગ

  • 1

    ઇજારો; ઠેકો.

મૂળ

अ. मक्तअ