મકદૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકદૂર

સ્ત્રીલિંગ

  • 1

    મગદૂર; તાકાત.

  • 2

    હિંમત.

મૂળ

अ.