મકનો હાથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકનો હાથી

  • 1

    મદમસ્ત હાથી.

  • 2

    કહ્યામાં ન રહે તેવો છકી ગયેલો આદમી.

  • 3

    ઠીંગણો ને ભરાવદાર આદમી.