ગુજરાતી

માં મકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકર1મકર2

મેકર1

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કસબી શેલું.

ગુજરાતી

માં મકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકર1મકર2

મેકર2

પુંલિંગ

 • 1

  બનાવનાર ઉદા૰ સારા મેકરનો માલ.

ગુજરાતી

માં મકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકર1મકર2

મુકુર

પુંલિંગ

 • 1

  આયનો.

મૂળ

सं.

ગુજરાતી

માં મકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકર1મકર2

મકર

પુંલિંગ

 • 1

  મગરમચ્છ.

 • 2

  મગર; એક જલચર પ્રાણી.

 • 3

  દશમી રાશી.

ગુજરાતી

માં મકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકર1મકર2

મકર

પુંલિંગ

 • 1

  મક્કર; છળકપટ; ફેલ.

મૂળ

अ. मक्र