મકરકૂદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકરકૂદી

સ્ત્રીલિંગ

  • 1

    ચરબી; તોફાન.

મૂળ

મકર (सं. मर्क=વાંદરું)+કૂદવું? કે अ. मक्र ઉપરથી?