મકરવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકરવૃત્ત

નપુંસક લિંગ

  • 1

    વિષુવવૃત્તની દક્ષિણે લગભગ ૨૩ﺎﺎº અક્ષાંશનું વૃત્ત-વર્તુલ; 'ટ્રૉપિક ઑફ કૅપ્રિકૉર્ન'.