મકરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકરવો

પુંલિંગ

  • 1

    શેરડીનો ટુકડો; બડવો (પ્રાય: બ૰વ૰માં વપરાય છે).