મકરાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકરાણી

પુંલિંગ

  • 1

    સિંધની વાયવ્યે આવેલા મકરાણ દેશનો રહેવાસી.

વિશેષણ

  • 1

    મકરાણનું કે તેને લગતું.