ગુજરાતી

માં મકરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકરી1મુકરી2

મકરી1

સ્ત્રીલિંગ

  • 1

    મગરની માદા; મગરી.

મૂળ

सं.

ગુજરાતી

માં મકરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકરી1મુકરી2

મુકરી2

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાય; ચાર ચરણની કવિતાનો એક પ્રકાર, જેમાં ત્રણ ચરણનો અર્થ છેલ્લા ચરણથી મુકરી જાય છે.

મૂળ

हिं.