મકલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મલકાવું; સ્મિત કરવું.

  • 2

    ખૂબ હરખાવું.

મૂળ

सं. मुकुलय् =પરથી?