મૂકવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂકવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મૂકે એમ કરવું; મેલાવવું; છોડાવવું.

મૂળ

'મૂકવું' ઉપરથી