મૂકવાચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂકવાચન

નપુંસક લિંગ

  • 1

    મનમાં વાંચવું તે.

  • 2

    ચિઠ્ઠી કે પાટિયા પરની આજ્ઞા વાંચી બાળકે તે પ્રમાણે કરવું તે.