મકસદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકસદ

સ્ત્રીલિંગ

  • 1

    મુરાદ; ધારણા.

મૂળ

अ.

મકસૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકસૂદ

અવ્યય

  • 1

    જાણી જોઈને; હેતુપુરઃસર.

મૂળ

अ.