મૅક્સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅક્સી

સ્ત્રીલિંગ

  • 1

    પગની પાની સુધીનો, ફ્રોક જેવો સ્ત્રીઓનો એક પોશાક.

મૂળ

इं.