મુકાદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુકાદમ

પુંલિંગ

  • 1

    નાયક; જમાદાર.

મૂળ

अ. मुकद्दम; સર૰ म. मुकदम