મૂકી દેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂકી દેવું

  • 1

    છોડી દેવું; જવા દેવું.

  • 2

    મૂકવાની ક્રિયા પૂરી કરવી.