ગુજરાતી

માં મકોડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકોડી1મંકોડી2

મકોડી1

પુંલિંગ

 • 1

  મંકોડી; નાનો મંકોડો.

 • 2

  એક અટક (નાગરોમાં).

મૂળ

दे. मक्कोड; हिं. मकोडा; म. माकोडा

ગુજરાતી

માં મકોડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મકોડી1મંકોડી2

મંકોડી2

સ્ત્રીલિંગ

 • 1

  નાનો મંકોડો.

પુંલિંગ

 • 1

  એક અટક (નાગરોમાં).

મૂળ

જુઓ મંકોડો