મુખડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખડું

નપુંસક લિંગ

  • 1

    મુખ (લાલિત્યવાચક).

  • 2

    સંગીત
    ગીત કે કવિતાની આરંભની પંક્તિ કે પંક્તિઓ; સ્થાયી.