મુખત્યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખત્યાર

વિશેષણ

  • 1

    પોતાની મરજીમાં આવે તેમ કરવાને સત્તા અપાયેલું.

મૂળ

अ. मुख्तार

મુખત્યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખત્યાર

પુંલિંગ

  • 1

    એલચી; વકીલ; પ્રતિનિધિ.