મુખત્યારનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખત્યારનામું

નપુંસક લિંગ

  • 1

    પોતા તરફથી કામ કરવાની સત્તા આપનારું લખાણ (મુખત્યારનામું આપવું, મુખત્યારનામું કરી આપવું, મુખત્યારનામું લખી આપવું).