મુખવટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખવટો

પુંલિંગ

  • 1

    ચહેરો; શિકલ.

  • 2

    નકલી (મોં પર પહેરાતો) ચહેરો.

  • 3

    દેખાવ; રૂપ.