ગુજરાતી

માં મુખિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુખિયું1મેખિયું2

મુખિયું1

નપુંસક લિંગ

  • 1

    છાલકાંનાં મોં સીવવાની સૂતળી.

ગુજરાતી

માં મુખિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુખિયું1મેખિયું2

મેખિયું2

વિશેષણ

  • 1

    અફીણી.

વિશેષણ

  • 1

    મુખ્ય.

મૂળ

'મુખ' ઉપરથી

નપુંસક લિંગ

  • 1

    અફીણ.