મખિયરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મખિયરડું

નપુંસક લિંગ

  • 1

    ઘોડાની આંખ પર માખીઓ બેસતી અટકાવવાની લટકતી દોરીઓવાળી પટી.

મૂળ

प्रा. मक्खिआ ( सं. मक्षिका)