મખિયાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મખિયાણું

નપુંસક લિંગ

  • 1

    બળદના કપાળે બંધાતું ભરતવાળું વસ્ત્ર-એક શણગાર.

મૂળ

જુઓ મખિયરડું