મખિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મખિયારું

નપુંસક લિંગ

  • 1

    ઘોડાની આંખ પર માખીઓ બેસતી અટકાવવાની લટકતી દોરીઓવાળી પટી.

મૂળ

प्रा. मक्खिआ (सं. मक्षिका)