મુખિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખિયો

પુંલિંગ

  • 1

    મુખ્ય માણસ.

  • 2

    ઠાકોરજીની સેવાપૂજા કરનારાઓનો મુખી.

મૂળ

'મુખ્ય' ઉપરથી