ગુજરાતી

માં મુખીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુખી1મેખી2

મુખી1

પુંલિંગ

 • 1

  અગ્રેસર; નાયક.

 • 2

  ગામનો વડો (એક સરકારી અધિકારી).

મૂળ

'મુખ' ઉપરથી; સર૰ हिं. मुखिया

ગુજરાતી

માં મુખીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુખી1મેખી2

મેખી2

વિશેષણ

 • 1

  અફીણી.

પુંલિંગ

 • 1

  અફીણી.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ભેંસ.