ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મંગ1

પુંલિંગ

 • 1

  ડુંગરો; ટેકરો.

મૂળ

સર૰ सं. मङग=વહાણનો કૂવાસ્તંભ; જુઓ મગરી

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મૂંગું2

વિશેષણ

 • 1

  મૂગું બોલી ન શકે તેવું; અવાચક.

 • 2

  શાંત.

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મૃગ3

પુંલિંગ

 • 1

  પશુ.

 • 2

  હરણ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  મૃગશીર્ષ; પાંચમું નક્ષત્ર.

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મૂગું

વિશેષણ

 • 1

  બોલી ન શકે તેવું; અવાચક.

 • 2

  શાંત.

મૂળ

सं. मूक

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મગ

પુંલિંગ

 • 1

  મોટો કપ.

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મગ

પુંલિંગ

 • 1

  એક કઠોળ.

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મગ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો માર્ગ.

મૂળ

प्रा. मग्ग (सं. मार्ग)

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મગ

સ્ત્રીલિંગ

 • 1

  બાજુ; તરફ.

ગુજરાતી

માં મગની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગ1મગ2મગ3

મગ

અવ્યય

 • 1

  ભણી; તરફ.