મૃગચર્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃગચર્યા

સ્ત્રીલિંગ

  • 1

    મૃગની પેઠે નિષ્પાપ જીવન ગાળવું તે (ભક્ત માટે).