ગુજરાતી માં મગજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મગજ1મગજ2

મગજ1

પુંલિંગ

  • 1

    ચણાના લોટની એક મીઠાઈ.

મૂળ

સર૰ हिं. मगद (सं. मुद्ग=મગ)

ગુજરાતી માં મગજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મગજ1મગજ2

મગજ2

નપુંસક લિંગ

  • 1

    ખોપરીની અંદરનો નરમ ભાગ; ભેજું.

પુંલિંગ

  • 1

    ફળની મીજ.