મગજતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગજતરી

સ્ત્રીલિંગ

  • 1

    વસાણામાં નંખાતાં અમુક મીંજવાળાં બીજ.

મૂળ

फा. मग्ज+तरी (તર કરનાર)