મૃગજલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃગજલ

નપુંસક લિંગ

  • 1

    રેતાળ જમીન ઉપર સૂર્યનાં કિરણ પડવાથી દૂરથી દેખાતો પાણી જેવો આભાસ.