મૃગજળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃગજળ

નપુંસક લિંગ

  • 1

    રેતાળ જમીન ઉપર સૂર્યનાં કિરણ પડવાથી દૂરથી દેખાતો પાણી જેવો આભાસ.