મગજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગજી

સ્ત્રીલિંગ

  • 1

    મુગજી; કોઈ વસ્ત્રને લગાડાતી બીજા રંગની ઝીણી પાતળી કિનાર.

મૂળ

સર૰ हिं., म.

મુગજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુગજી

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ વસ્ત્રને લગાડાતી બીજા રંગની ઝીણી પાતળી કિનાર.

મૂળ

જુઓ મગજી