મગજ કહ્યું કરતું નથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગજ કહ્યું કરતું નથી

  • 1

    બુદ્ધિ ચાલતી નથી.

  • 2

    મગજ ભમે છે.

  • 3

    મિજાજ જાય છે.