મગજ બહેર મારી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગજ બહેર મારી જવું

  • 1

    મગજ શૂન્યવત્-જડ થઈ જવું; વિચારશક્તિ હણાઈ જવી.