મગજ ભમી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગજ ભમી જવું

  • 1

    વ્યગ્રચિત્ત થઈ જવું; બુદ્ધિ ઠેકાણે ન રહેવી.